છોકરીને ગ્રેજ્યૂએશનની ડિગ્રી મળી તો ખુશીમાં ને ખુશીમાં તળાવમાં પહોંચી 14 ફૂટ લાંબા મગર સાથે ફોટો ખેંચાવવા ને પછી.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે મેકેન્જીએ વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીચ સાયન્સમાં ગ્રેજ્યૂએશન પુરુ કર્યું જેના કારણે તેને 14 ફૂટ લાંબા મગર સાથે ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કર્યો હતો. તે અવારનવાર જાનવરો સાથેના ફોટા પૉસ્ટ કરતી રહે છે.
ગાઢ મિત્રતાના કારણે મેકેન્જી નામ લઇને બોલાવે ત્યારે ટેક્સ તેને જવાબ આપતો હતો, હાથ હલાવે તો પણ પ્રતિક્રિયા આપતો હતો. ઇન્ટર્નશિપ દરમિયાન તે તળાવમાં ટેક્સને ખાવાનું ખવડાવતી હતી અને લોકોને તેના વિશે માહિતી આપતી હતી. તેના મતે બધા મગરો જીવલેણ નથી હોતાં.
અમેરિકાના ટેક્સાસમાં રહેતી મેકેન્જી નોલેન્ડ નામની એક છોકરીએ 14 ફૂટ લાંબા મગર સાથે ફોટો એટલા માટે ખેંચવ્યો કે તેને વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીચ સાયન્સમાં ગ્રેજ્યૂએશનની ડિગ્રી મેળવી હતી. આ ફોટો તેને સોશ્યલ મીડિયા પૉસ્ટ કર્યો અને વાયરલ થઇ ગયો હતો.
મેકેન્જી અનુસાર, તેને ટેક્સ નામના આ 14 ફૂટ લાંબો મગર તેનો ખાસ મિત્ર છે. તેને બ્યૂમોન્ટ રેસ્ક્યૂ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરી, જયાં 450 મગર, મગરના બચ્યાં અને બીજા કેટલાય ખતરનાક સરીસુપ જીવો છે, તેમાંથી ટેક્સ તેનો ખાસ મિત્ર બની ગયો હતો.
ટેક્સાસઃ અમેરિકામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક છોકરીને પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી કે તે તરતજ મગરમચ્છ સેન્ટરમાં રાખેલા એક મગર પાસે ફોટો ખેંચાવવા પહોંચી ગઇ, મગર 14 ફૂટ લાંબો હતો. છોકરીનો મગર સાથેનો ફોટો જોતજોતમાં વાયરલ થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -