Howdy Modi: હ્યુસ્ટનમાં બોલ્યા PM મોદી - ભારતે કલમ 370ને વિદાય આપી દીધી
હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 23 Sep 2019 12:19 AM

બ્રેકગ્રાઉન્ડ
હ્યુસ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ હ્યુસ્ટન પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અનેક ભારતીય અને અમેરિકન અધિકારીઓએ મુલાકાત...More
હ્યુસ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ હ્યુસ્ટન પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અનેક ભારતીય અને અમેરિકન અધિકારીઓએ મુલાકાત કરી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરશે.
PM મોદીએ કહ્યું- અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ વધારવા પર ભાર આપી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચો કરવાના છીએ.
#WATCH PM Modi: Bharat apne yahan jo kar raha hai us'se kuch aise logon ko bhi dikkat ho rahi hai, jinse khud apna… https://t.co/bx0pT3vXSY
PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું, જે લોકો પોતાનો દેશ નથી સંભાળી રહ્યા, તેમને 370 હટાવતા મુશ્કેલી થઈ છે.
PM Narendra Modi: Time has come for a decisive battle against terrorism and against those who promote terror. I wan… https://t.co/01Rv5d1MJv
PM મોદીએ કહ્યું- અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11 હોય, તેના ષડયંત્ર કરનારા કઇ જગ્યાએ મોજૂદ છે. હવે સમય છે કે આતંકવાદ વિરુદ્ધ કે તેમને પોષણ આપનારાઓ સામે નિર્ણાયક લડાઇ લડવામાં આવે. હું ભાર દઇને કહેવા માગીશ કે આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આતંકવાદ વિરુદ્ધ ઉભા છે.
PM Narendra Modi: Article 370 had deprived people of Jammu and Kashmir and Ladakh of development. Terror and separa… https://t.co/g9bYFjW9ea
PM મોદીએ કહ્યું- કલમ 370 જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારીથી વંચિત રાખ્યા હતા. તેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારતી તાકાતો ઉઠાવી રહી હતી. રાજ્યસભામાં બહુમતિ નથી છતાંય બન્ને સદનોએ બહુમતથી આ નિર્ણય પાસ કર્યો છે.
આજે અમે ભ્રષ્ટાચારને ફેરવેલ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે 5 વર્ષમાં 1500 કરતા વધારે કાનૂન ખત્મ કર્યા છે. અમે દેશમાં ઈકો સિસ્ટમ બનાવી રહ્યા છીએ.
5 વર્ષમાં એ થયું છે, જેની કોઈને કલ્પના પણ નહોતી. 5 વર્ષમાં અમે 11 કરોડ શૌચાલય બનાવ્યા છે. 5 વર્ષમાં અમે 15 કરોડ લોકોને ગેસ કનેક્શન સાથે જોડ્યા છે.
PM મોદીએ કહ્યું- દુનિયામાં ક્યાંય સૌથી ઓછી કિંમતમાં ડેટા ઉપલબ્ધ હોય તો તે દેશ ભારતમાં છે, આજે ભારતમાં 1 જીબી ડેટાની કિંમત 30 સેન્ટની આસપાસ છે.
PM Narendra Modi: Today India is challenging the mindset of some people who believe that - nothing can change. Now… https://t.co/3OEhbynFhM
60 વર્ષમાં પહેલી વખત ભારતમાં એવું બન્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર તેનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને ફરી વધારે બેઠકો લઇને પાછી આવી.
#WATCH Prime Minister Narendra Modi says,'everything is fine,' in different Indian languages. https://t.co/IpSKbGpTjg
Prime Minister Narendra Modi: This event is called #HowdyModi, but I am no one, I am a common man working on the di… https://t.co/k72gEN0xzV
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું - પોતાના દેશને સુરક્ષિત રાખવા માટે આપણે કટ્ટરવાદી ઇસ્લામિક આતંકવાદથી પોતાના દેશવાસીઓને બચાવવા માટે પ્રતિબદ્ધ છે.
ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે ભારતમાં પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર મજબૂત થઈ રહ્યું છે. ભારતની આર્થિક સ્થિતિમાં પહેલાના મુકાબલે સુધારો છે અને હવે ભારત અમેરિકામાં રોકાણ કરી રહ્યું છે. ટ્રંપે કહ્યું જો પીએમ મોદી બોલાવશે તો હું ભારત જરૂર આવીશ. તેમણે પુછ્યું મોદીજી તમે મને ભારત બોલાવશો.
US President Donald Trump: As a result of PM Modi's pro growth policies, India has lifted nearly 300 million out of… https://t.co/mWqmt8uwx7
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું - ભારત અને અમેરિકાના સંબંધો પહેલા કરતા વધારે મજબૂત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લોકસભા ચૂંટણીમાં PM મોદીને જીતના અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે પીએમ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
બે મહાન રાષ્ટ્રો વચ્ચે માનવીય સંબંધો મજબૂત છે. હ્યુસ્ટનથી લઈને હૈદરાબાદ, બોસ્ટનથી લઈ બેંગલુરુ, શિકાગોથી શિમલા, લોન્સ એન્જલસથી લુધિયાના, ન્યૂ જર્સી સુધી સંબંધો મજબૂત છે - પીએમ મોદી
#WATCH PM Modi: Millions around the world in different time zones, are with us today, they are witnessing history i… https://t.co/g3Jmnxk8Ww
PM મોદીએ કહ્યું - હું તેમને ઘણી વખત મળ્યો છું. દરેક વખત તેમનો વ્યવહાર ઉષ્માભર્યો, ઉર્જાપૂર્ણ અને મિત્રતાભર્યો રહ્યો છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરું છું.
પીએમ મોદીએ કહ્યું રાષ્ટ્રપતિ ટ્રંપને કરોડો લોકો ઓળખે છે અને પ્રેસિડેન્ટ બન્યા પહેલા તેમને ઘણા લોકો ઓળખતા હતા. ટ્રંપનું મારી સાથે આ મંચ પર હોવું અમારી મિત્રતાનું પ્રમાણ છે અને ટ્રંપને મળી તેમનો વ્યવહાર મિત્રતા જેવો રહ્યો છે. ટ્રંપે મારી સાથે પ્રથમ મુલાકાતમાં જ ભારતના સાચા મિત્ર કહ્યું હતું.
#WATCH PM Narendra Modi: We in India have connected well with President Trump, the words of candidate Trump, 'Ab ki… https://t.co/KjPcATdOyZ
US President Donald Trump and Prime Minister Narendra Modi on stage at NRG stadium in Houston. #HowdyModi https://t.co/vevuyW39Ni
US President Donald Trump arrives at NRG stadium in Houston, received by External Affairs Minister Subrahmanyam Jai… https://t.co/8xB7mqZvW6
#WATCH Prime Minister Narendra Modi arrives on stage at NRG stadium in Houston, he will address the gathering short… https://t.co/hiTpD5ZLlp
Houston: Prime Minister Narendra Modi on stage at NRG stadium with US Congressional delegation, he will speak at th… https://t.co/tScCJbX0JF
Prime Minister Narendra Modi arrives on stage at NRG stadium in Houston, he will address the gathering shortly.… https://t.co/1xa5kRualU
United States Congressional delegation arrives on stage at the #HowdyModi event in Houston https://t.co/LJJt6lwRvl
It surely will be a great day! Looking forward to meeting you very soon @realDonaldTrump. https://t.co/BSum4VyeFI
WATCH LIVE via ANI Facebook: 'Howdy Modi' event underway at NRG Stadium in Houston, USA. https://t.co/3mo97GEPcV https://t.co/pecZzNtbs5
United States President Donald Trump: Will be in Houston to be with my friend. Will be a great day in Texas. (File… https://t.co/zXpyEctur7
#WATCH Dancers perform at #HowdyModi event in Houston. PM Narendra Modi and President Donald Trump to arrive shortl… https://t.co/zqcG6OWrzw
Houston:United States Senator for Texas, John Cornyn arrives at NRG stadium. #HowdyModi ( pic: Texas India Forum) https://t.co/yuk1mt1hK6
સ્ટેડિયમની બહાર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ભારતની અલગ અલગ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઇને અહીં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
#WATCH Drums being played at NRG stadium in Houston, Texas. PM Modi to speak at the venue later today. #HowdyModi https://t.co/TwnmXHq2Av
Joint Base Andrews (Maryland): Press delegation boarding Air Force One; President of the United States, Donald Trum… https://t.co/i7IuXQ3Pmt
USA: People start gathering outside NRG stadium in Houston, Texas, to attend #HowdyModi event, say, ''We are excite… https://t.co/Z4qwzGjWe6