તમે કોને આપ્યો મત?, આ પ્રશ્ન પુછવાથી આ દેશમાં થશે જેલની સજા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2018 12:21 PM (IST)
1
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર 'ડૉન'એ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે, પાકિસ્તાનના ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા સત્તાવાર સર્ક્યૂલરમાં એવી ઘણી બાબતો છે જેના પર પ્રતિબંધ લગાવવામાં આવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ચૂંટણી પંચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. આ પ્રતિબંધિત કાર્યોમાં કોઇને એ પુછવાનું પણ સામેલ છે કે તને ચૂંટણીમાં કોને મત આપ્યો? બેલેટ પેપરની તસવીર લેવી પણ ગુનો માનવામાં આવશે.
5
ઇસ્લામાબાદઃ ચૂંટણીમાં તમે કોને મત આપ્યો? આ એક સામાન્ય પ્રશ્ન છે, પણ હવે પાકિસ્તાન જેવા દેશમાં આ અસામન્ય પ્રશ્ન બની જશે. કેમકે આ પ્રશ્ન કોઇપણ વ્યક્તિને જેલ સુધી પહોંચી શકે છે એટલું જ નહીં દંડ પણ ભોગવવો પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -