✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

US: અશ્વેત યુવકે ગુજરાતી યુવતીને આપી ગાળો, વીડિયો થયો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Mar 2017 12:33 PM (IST)
US: અશ્વેત યુવકે ગુજરાતી યુવતીને આપી ગાળો, વીડિયો થયો વાયરલ
1

2

એક રિપોર્ટ પ્રમાણે, 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક ટ્રેનમાં એકતા અને અન્ય એશિયાઇ યુવતીને ગાળો ભાંડતો જોવા મળી રહ્યો છે.

3

ન્યૂયોર્કઃ અમેરિકાના કેન્સાસમાં ભારતીય એન્જિનીયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યા થયાને હજુ એક સપ્તાહ થયો છે ત્યાં ન્યૂયોર્કની એક ટ્રેનમાં એક યુવકે એક ગુજરાતી યુવતી સાથે ખરાબ વ્યવહાર થયાની ઘટના સામે આવી છે.

4

5

6

ટ્રેનમાં 100થી વધુ લોકો હતા છતાં કોઇ એકતાની મદદે નથી આવતું. યુવક એકતાને દેશ છોડીને જવાનું કહે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

7

એક રિપોર્ટ પ્રમાણે, એકતા દેસાઇ નામની યુવતીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. 22 ફેબ્રુઆરીના રોજ એકતાએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

  • હોમ
  • દુનિયા
  • US: અશ્વેત યુવકે ગુજરાતી યુવતીને આપી ગાળો, વીડિયો થયો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.