✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કપલ માણી રહ્યું હતું સેક્સ તે સમયે થઈ બહુ મોટી ભૂલ ને ના થવાનું થયું? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Oct 2017 08:59 AM (IST)
1

બટલ દબાઈ જતાં તે બંને સોશિયલ મીડિયા પર લાઈવ થઈ ગયા હતા. જે પણ અંગતપળો માણી રહ્યા હતા તે લાઈવમાં જોવા મળી રહ્યું હતું. આને કારણે તેના ફોલોઅર્સ તેને કોમેન્ટ કરી રહ્યા હતાં.

2

હૈંચર અને એન્ડ્રૂ લગભગ એક-દોઢ વર્ષથી સાથે રહે છે. આ પહેલીવાર નથી કે તે ફોલોઅર્સની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

3

હૈંચરે કહ્યું હતું કે, જેણે મારું લાઈવ જોયું છે તેમને હું માફી માંગુ છું. આવું જાણી-જોઈને નહોતું કરાયું. તમે તેને મગજમાંથી ડીલિટ કરી દો. તે ખૂબ જ શરમજનક અને અસહજ કરનાર ઘટના હતી.

4

પરંતુ આ દરમિયાન બેકગ્રાઉન્ડ અવાજ સંભળાઈ રહ્યો હતો. કેટલાક ફેન્સે પણ પોતાની કોમેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો. લાઈવ દરમિયાન ફોલોઅર્સ તરફથી હૈંચર માટે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી હતી.

5

સારી વાત એ રહી કે ફોનનો કેમેરા તે બંનેથી થોડો દૂર હતો અને તેમની આગળ અંધારૂ હતું. જેના કારણે તેમની અંગતપળોના દ્રશ્યો વાયરલ થતાં બચી ગયા હતા.

6

ફોનનું Live બટન ભૂલથી દબાઈ જતાં એક યુવતીની સેક્સ દરમિયાનની પળો સોશિયલ મીડિયામાં લાઈવ થઈ ગઈ હતી. ત્રણ મીનિટ સુધી ચાલેલા આ લાઈવ દરમિયાન 14 હજાર ફોલોઅર્સ પણ ઓનલાઈન હતા. તેઓ પણ તેની લાઈવ પોસ્ટમાં પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. પરંતુ યુવતી અને તેના બોયફ્રેન્ડને આ બાબતે પાછળથી ખબર પડી હતી.

7

કેનેડા: કેનેડાના ઓંતારિયોનીમાં 18 વર્ષિની ક્રિસ્ટન હેંચર અહીં પરિવાર સાથે રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયોને લઈને ખુબ જ જાણીતી છે. લગભગ 40 લાખ જેટલા લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર તેને ફોલો કરે છે. હાલમાં જ તે પોતાના બોયફ્રેન્ડ એન્ડ્રૂ જ્રોજરી સાથે હતી, તે બંને અંગતપળો માણી રહ્યા હતા, તે દરમિયાન મોબાઈલ પર ભૂલથી એક બટન દબાઈ ગયું.

  • હોમ
  • દુનિયા
  • આ કપલ માણી રહ્યું હતું સેક્સ તે સમયે થઈ બહુ મોટી ભૂલ ને ના થવાનું થયું? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.