✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જોર્ડનના કિંગ હુસૈનની હોલીવુડની અભિનેત્રી સાથે સેક્સની ઈચ્છા CIAએ કઈ રીતે કરેલી પૂરી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2018 12:37 PM (IST)
જોર્ડનના કિંગ હુસૈનની હોલીવુડની અભિનેત્રી સાથે સેક્સની ઈચ્છા CIAએ કઈ રીતે કરેલી પૂરી?
1

અમેરિકાના તે સમયના પ્રવાસ દરિયાન જોર્ડનના કિંગ હુસૈનની ઉંમર 23 વર્ષની હતી. જોકે સીઆઈના ડોક્યુમેન્ટના તેમના નામની જગ્યાએ વિદેશી રાષ્ટ્રના પ્રમુખ તરીકે ઉલ્લેખ છે.

2

નવી દિલ્હીઃ અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ 1959માં જોર્ડનના કિંગ હુસૈસનની મોનાર્ક મુલાકાત દરમિયાન હોલીવુડ એક્ટ્રેસ સાથે સેક્સ માણવાની ઇચ્છા પૂરી કરી હતી. આ વાતનો ખુલાસો જ્હોન એફ કેનેડીના હત્યાના જે દસ્તાવેજ અમેરિકા દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યા છે તેમાં થયો છે.

3

જોકે તે સમયે તેમના આ સંબંધ મામલે જાહેરમાં ચર્ચાઓ થઈ અને અખબારોમાં પણ આ મુદ્દે અહેવાલ પ્રકાશિત થયા હતા. દસ્તાવેજ અનુસાર કિંગ હુસૈને પોતાના ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન પણ સુસાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સીઆઈએના એજન્ટે ન્યૂયોર્કના લોંગ બીચ પર એક ઘર ભાડા પર લીધું હતું જેને ગુપ્ત મીટિંગ પ્લેસ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. અહીં જ કેબોટને સીઆઈએ લાવ્યા હતા અને કિંગ હુસૈન સતત ચાર રાત સુધી આ ઘરની મુલાકાત લીધી હતી.

4

સીઆઈએના અહેવાલ અનુસાર કિંગના લોસ એન્જલેસ પ્રવાસ દરમિયાન તેમણે સ્ત્રી મિત્રની ઇચ્છા વ્યક્ત કરી હતી અને સાથે જ તેનું આયોજન યોગ્ય રીતે કરવાની વિનંતી કરવામાં આવી હતી. જેમાં કિંગની મુલાકાત સુસાન કેબોટ સાથે એક પાર્ટીમાં કરાવવામાં આવી હતી.

5

દસ્તાવેજ અનુસાર 1959માં સીઆઈએ એક ફિક્સરની નિમણૂંક કરી હતી જે હાવર્ડ હ્યૂજીસ કે જે એક અબજોપતિ હતા અને એની જવાબદારી જોર્ડનના કિંગની અમેરિકા પ્રવાસ દરમિયાન સ્ત્રી મિત્ર ઉપલબ્ધ કરાવવાની હતી.

6

જ્યારે સીઆઈએએ અભિનેત્રી સુસાનને કહ્યું કે તેને કિંગ હુસૈન સાથે સેક્સ માણવાનું છે ત્યારે તેણે તરત જ ના પાડી દીધી હતી. જોકે બાદમાં પાર્ટીમાં કિંગને મળ્યા બાદ તે કિંગ હુસૈન સાથે સેક્સ માટે તૈયાર થઈ ગઈ હતી.

  • હોમ
  • દુનિયા
  • જોર્ડનના કિંગ હુસૈનની હોલીવુડની અભિનેત્રી સાથે સેક્સની ઈચ્છા CIAએ કઈ રીતે કરેલી પૂરી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.