બ્રિટનમાં એક પુરુષનું ગુપ્તાંગ કાપવું પડ્યું, કારણ જાણીને તમને લાગી જશે આઘાત
તેમના જણાવ્યા અનુસાર, અમારી પાસે 50 વર્ષીય આધેડ દરદી આવ્યા હતા જેને ન તો કોઈ પત્ની હતી કે ન તો કોઈ ગર્લફ્રેન્ડ હતી અને તે પોતાની જાતીય હતાશા દૂર કરવા માગતા હતા. જેના કારણે તેણે તેનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાંખ્યું અને તેમાં જ ફસાઈ ગયું હતું. ચાર દિવસ બાદ જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેનુ ગુપ્તાંગ મૃતપાય સ્થિતિમાં હતું જેના કારણે તે કાપવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોક્ટરના જણાવ્યાનુસાર, જ્યારે તમે ગુપ્તાંગ બોટલમાં નાંખો છો ત્યારે રક્ત વાહિનીઓને નુકસાન થાય છે અને ચાર કલાકમાં જ તમે શિશ્ન ગુમાવી શકો છો. તેમણે કહ્યું કે, આ એક વિચિત્ર કિસ્સો હતો અને દરદીએ સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન લેવાને કારણે આખરે તેનું શિશ્ન કાપવું પડયું હતું.
ડો. ડેનીસ ચીરીનોસના જણાવ્યા પ્રમાણે તે આધેડ ગુપ્તાંગ કાપવાને કારણે હવે ક્યારેય સેક્સ નહીં કરી શકે. જોકે મૂત્રમાર્ગને રીપોશીઝન કરવાને કારણે તે પેશાબ કરી શકશે. ડોક્ટરે જણાવ્યું કે, આ એક વિચિત્ર કિસ્સો છે. આવા કિસ્સા અવારનવાર આવતા રહેતા હોય છે પરંતુ આ ખૂબજ વિચિત્ર કિસ્સો છે.
સર્જનના જણાવ્યા અનુસાર, 50 વર્ષિય આધેડે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ સેક્સ માટે કર્યો હતો. જોકે ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં ફસાઈ ગયા બાદ લોકો પાસે મદદ માગવામાં તેને શરમ આવતી હતી. જોકે ચાર દિવસ સુધી ગુપ્તાંગ બોટલમાં ફસાયેલું રહ્યા બાદ ગુપ્તાંગ કાળું અને ક્ષીણ થઈ જતા આખરે તેણે હોસ્પિટલ આવવું પડ્યું હતું.
બ્રિટેનમાં એક 50 વર્ષીય આધેડનું ગુપ્તાંગ કાપવામાં આવ્યું છે. આ 50 વર્ષીય આધાડે સેક્સ ટોય તરીકે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કર્યો જેના કારણે તેનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં ચાર દિવસ સુધી ફસાઈ રહ્યું અને આખરે તેનું ગુપ્તાંગ કાપવાની સ્થિતિ આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -