✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

US: પત્નીની હત્યા કરનાર ભારતીય મૂળના નીતિનને મળી 20 વર્ષની સજા, 40 વખત કર્યો હતો ચપ્પાથી હુમલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2017 05:26 PM (IST)
1

પત્ની પર હુમલો કર્યા બા પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પત્ની શ્વાસ લઈ રહી નથી. બાદમાં તેને પત્નીની હત્યાનો આરોપી બનાવ્યો હતો.

2

ન્યૂજર્સીના સલેમમાં સુપીરિયર કોર્ટના જજ લિંડા લૉહુને ભારતીય મૂળના સિંહને સજા સંભળાવી છે. સિંહને મળેલી સજામાંથી 85 ટકા સજા પુરી થયા પછી તેને પેરોલ મળશે.

3

અધિકારીઓએ કહ્યું કે જુલાઈ, 2016માં તેને 42 વર્ષીય સીમા સિંહ પર ચાકુથી હુમલો કરી હત્યા કરી હતી. નીતિને કોર્ટમાં જણાવ્યું કે, મેં ત્યારે હુમલો કર્યો જ્યારે મારી પત્નીએ મને કહ્યું કે હું તમને છોડીને જઈ રહી છે અને સાથે મારા રૂપિયા અને બાળકોને પણ લઈ જઈ રહી છું.

4

ન્યૂયોર્ક: અમેરિકામાં ભારતીય મૂળના 48 વર્ષીય વ્યક્તિને પત્નીની હત્યા કરવાના મામલામાં 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. નીતિન પી. સિંહે પોતાની પત્ની પર ચાકુથી લગભગ 40 વખત વાર કર્યા હતા.

  • હોમ
  • દુનિયા
  • US: પત્નીની હત્યા કરનાર ભારતીય મૂળના નીતિનને મળી 20 વર્ષની સજા, 40 વખત કર્યો હતો ચપ્પાથી હુમલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.