✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા છતાં આ પોર્ન સ્ટાર થાય છે સૌથી વધુ સર્ચ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Mar 2018 02:55 PM (IST)
1

2

મિયા ખલિફા પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી છતાં ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થાય છે. વિશ્વભરમાં બે બિલિયન કરતા વધુ સાઇટનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ સામે આવ્યો હતો. એક વેબસાઇટ દ્ધારા કરાવામાં આવેલી વોટિંગમાં સૌથી વધુ લોકપ્રિય થવા પર લેબનોનના લોકોમાં ગુસ્સો છે. આ વોટિંગથી આખા મિડલ ઇસ્ટમાં ગુસ્સો છે. મિયા ખલિફા વિરુદ્ધ લોકોમાં ખૂબ ગુસ્સો છે.

3

નોંધનીય છે કે મિયા ખલિફા વર્ષ 2014માં હિજાબ પહેરીને પોર્ન ફિલ્મોમાં દેખાતા ચર્ચામાં આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે, પોર્ન હબ નામની વેબસાઇટ પર પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા છતાં સૌથી વધુ સર્ચ થનારી પોર્ન સ્ટાર મિયા ખલિફા છે. મિયા ખલિફા અનેક પોર્ન વીડિયોમાં હિઝાબ પહેરી ચૂકી છે.

4

ન્યૂયોર્કઃ લેબનિઝ-અમેરિકન પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ પણ દુનિયામા ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી પોર્ન સ્ટાર છે. મિયા ખલિફાનો જન્મ લિબનોનમાં થયો હતો પરંતુ તે ફક્ત 10 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર અમેરિકામાં શિફ્ટ થઇ ગયો હતો. પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડવાને લઇને મિયા ખલિફાએ ખુલાસો કર્યો હતો કે, તેને આતંકી સંગઠનો તરફથી મોતની ધમકીઓ મળી રહી હતી જેને કારણે તેણે પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

  • હોમ
  • દુનિયા
  • પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા છતાં આ પોર્ન સ્ટાર થાય છે સૌથી વધુ સર્ચ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.