2 બાળકોની માતાએ 80 પરણેલા પુરુષ સાથે બાંધ્યા સેક્સ સંબંધ, કર્યો ચોંકાવનારો ખુલાસો
લુઈસના જણાવ્યા પ્રમાણે, માર્ચ 2004માં પતિના મૃત્યુના થોડાં સમય પહેલાં જ આ કામ શરૂ કર્યું હતું. અમે નક્કી કર્યું હતું કે અમે ઓપન રિલેશનશિપમાં રહીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલુઈસના જણાવ્યા પ્રમાણે તેની પાસે જે પુરૂષ આવતાં હતાં, તેમાંથી મોટાંભાગની પત્નીઓ જાણતી હતી કે તેમના પતિ તેમને ચીટ કરી રહ્યા છે. આવી મહિલાઓ પોતાને બાળકો અને ઘરના કાર્યોમાં વધારે વ્યસ્ત કરી લે છે અને પતિને સમય આપી શકતી નથી.
લુઈના જણાવ્યાનુસાર વિતેલા 150 વર્ષમાં ટ્રેડિશનલ મેરેજ કાઉન્સિલિંગની રીતમાં કોઈ ફેરફાર આવ્યો નથી. માટે લગ્ન બચાવવા મુશ્કેલ થતાં જાય છે. આજના સમયમાં મોત જ અમને અલગ કરશે જેવી વાતો ફાલતુ ગણાય છે. આ બધા માટે કામ નથી કરતી. માટે હું લોકોને આ બાજુ પણ જાગરૂક કરું છું.
તે આ કામથી પોતાના બે બાળકોનું ભરણપોષણ કરી રહી છે જે હવે 12 અને 17 વર્ષના થઇ ચૂક્યા છે. તેમના પ્રમાણે વેલેન્ટાઇન ડેના પછીના સપ્તાહ થોડાં વધારે જ વ્યસ્ત રહે છે.
43 વર્ષની લુઈસ વૈન ડેરવેલ્દી જણાવે છે કે, 'સેક્સ લાઇફનું જીવન જીવવું મારી માટે કામનો એક ભાગ છે. હું દરરોજ એ જ માનીને જીવું છું કે આજે મારો છેલ્લો દિવસ હોય.'
નવી દિલ્હીઃ 43 વર્ષની એક બ્રિટિશ મહિલાએ ખુલાસો કર્યો છે કે તેણે અત્યાર સુધી 80 પરણેલા પુરુષો સાથે સેક્સ સંબંધ બાંધ્યા છે. આ મહિલા બે સંતાનોની માતા છે. તેને આ કામ મજબૂરીમાં કરવું પડ્યું હતું. 2004માં મહિલાના પતિનું મોત થયું હતું. ઘર ચલાવવા અને બે બાળકોના ભરણપોષણ માટે તે મજબૂરીમાં સેક્સ થેરાપિસ્ટ બની ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -