કેન્ડિમેનની હોટ & ન્યૂડ લેવિશ પાર્ટી, પાર્ટીની ઈનસાઈડ તસવીરો થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Mar 2018 05:07 PM (IST)

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
આ વખતે ટ્રેવરની પર્સનલ તસવીરો પણ સામે આવી છે. જેમાં તે 3 યુવતીઓ સાથે પલંગ પર જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં યુવતીઓ સંપૂર્ણ ન્યૂડ છે. આ સિવાય પૂલ પાર્ટીની પણ તસવીરો છે જેમાં ન્યૂડ ડાન્સ કરવામાં આવી રહ્યો છે.
17
કેન્ડીમેન અથવા પ્લેબોય નામથી જાણીતા ટ્રેવરની પાર્ટીને લઈને અનેક ચર્ચા કરવામાં આવે છે. એવા પણ આરોપ લાગે છે કે તેની પાર્ટીમાં સ્ટ્રિપિંગ અને એડલ્ટ ડાન્સ સાથે-સાથે વેશ્યાવૃત્તિ પણ થાય છે. ટ્રેવરના પણ એક સાથે ઘણી મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે.
18
પાર્ટીમાં દુનિયાભરની ડિશિસથી લઈને અલગ અલગ જાતની વાઈને અને વિસ્કીની રેલમછેલ જતી હોય છે. આ સાથે જ હોટ ગર્લ્સની ભરમાર જોવા મળે છે. તેની વધુ એક આવી પાર્ટીના ફોટોઝ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.
19
કેન્ડિમેનની હોટ & ન્યૂડ લેવિશ પાર્ટી, પાર્ટીની ઈનસાઈડ તસવીરો થઈ વાયરલ