USA: કેલિફોર્નિયામાં ચાલી રહી છે બેલી ડાંસની અનોખી સ્પર્ધા, જુઓ PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2017 04:39 PM (IST)
1
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેલી ડાંસ કરવાનો છે. આ એક ઓપન સ્પર્ધા છે એટલેકે આમા કોઈ પણ ભાગ લઈ શકે છે. જેથી અહીં ઘણી ભીડ જોવા મળી રહી છે. આગળ જુઓ તસવીરો
2
3
4
5
6
7
8
9
10