✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાન અમેરિકાના દબાણમાં, હવે આતંકી સંગઠનોને મદદ કરનારાને કરશે 10 વર્ષની સજા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 12:03 PM (IST)
1

આ ચેતાવણી ઉર્દૂમાં દેશભરમાં જાહેરાતના રૂપે આપવામાં આવી છે. આ જાહેરાત દેશમાં બધા મુખ્ય સ્થાનિક ન્યૂઝપેપરમાં છપાઇ છે. જાહેરાતમાં સઇદના જમાત ઉદ દાવા, ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન અને મસુદ અઝહરના જૈશ એ મોહમ્મદ સહિત 72 સંગઠનોના નામ દર્શાવવામાં આવ્યા છે.

2

ઇસ્લામાબાદઃ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે આખી દુનિયામા પાકિસ્તાન બદનામ છે, આવામાં હવે પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો પર લગામ લગાવવા માટે પગલું ભર્યુ છે, પાકિસ્તાનના આ પગલા પાછળ દુનિયાભરના દેશોનું દબાણ હોવાનું મનાઇ રહ્યું છે.

3

નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવી રહેલી 90 કરોડ અરબ ડૉલરની આર્થિક મદદ પર રોક લગાવી દીધી છે. યાદ રહે કે ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદીઓને શરણ આપવા અને આતંકી સંગઠનો વિરુદ્ધ કોઇ ખાસ કાર્યવાહી ના કરવાને મુખ્ય કારણ બતાવ્યું હતું.

4

આતંકવાદી સંગઠનો પર રોક લગાવવાને લઇને પાકિસ્તાને કહ્યું કે, મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટમાઇન્ડ હાફિઝ સઇદની તથાકથિત ચેરીટી સહિત પ્રતિબંધિત સંગઠનોને ફંન્ડિગ કે મદદ કરનારને ભારે દંડની સાથે દસ વર્ષની જેલની સજા થશે.

  • હોમ
  • દુનિયા
  • પાકિસ્તાન અમેરિકાના દબાણમાં, હવે આતંકી સંગઠનોને મદદ કરનારાને કરશે 10 વર્ષની સજા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.