USમાં ચાલી રહ્યું છે સ્પ્રિંગ બ્રેક વેકેશન, બીચ પર યંગસ્ટર્સે આમ માણી મજા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે દારૂ પીને ખરાબ વર્તન કરનારા 10 લોકોની ધરપકડ કરી હતી. બીચ પર રેપની ઘટનાઓ સામે આવ્યા બાદ 2015માં લાગુ કરવામાં આવેલા નવા કાયદા પ્રમાણે, બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ છે.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, બીચ પર દારૂના નશામાં યંગસ્ટર્સ ઝઘડો કરતા પણ જોઇ શકાય છે. પનામા શહેરના બીચ પર કોલેજ સ્ટુડન્ટ્લ છેલ્લા ચાર દિવસોથી પાર્ટી માણી રહ્યા છે.
ફ્લોરિડાના પનામા સિટી બીચ પર 10 હજાર યંગસ્ટર્સ પહોંચ્યા છે જ્યારે ડેટોના બીચ, ફોર્ટ લોડરડેલ અને ટેક્સાસ હોટસ્પોર્ટ સાઉથ પેડ્રે આઇલેન્ડના રિસોર્ટમાં પણ ભીડ જોવા મળી હતી.
બીચ સિવાય નાઇટ ક્લબમાં પણ યંગસ્ટર્સ એન્જોય કરી રહ્યા છે. આ સપ્તાહમાં 18થી 21 વર્ષની ઉંમરના લગભગ 13 લાખ લોકો અમેરિકના અલગ અલગ લોકેશન પર પાર્ટી માણવા પહોંચ્યા છે.
ફ્લોરિડાઃ અમેરિકામાં હાલના સમયમાં સ્પ્રિંગ બ્રેકનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનને કારણે કોલેજના સ્ટૂડન્ટ્સ આનંદ માણી રહ્યા છે. ફ્લોરિડાના પનામા બીચ પર વેકેશન્સ માણતા સ્ટુડન્ટ્સની તસવીરો સામે આવી છે. અનેક યુવક-યુવતીઓ બીચ પર ડ્રિન્ક્સની મજા માણતા જોઇ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -