✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કામ કરી મહિલા વર્ષે કરે છે લાખોની કમાણી, કરે છે લોકોનો સ્ટ્રેસ દૂર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jan 2019 07:44 AM (IST)
1

તે હગ કરીને ક્લાયન્ટ્સની મુશ્કેલીઓ સમજે છે અને જાણવાનો પ્રયાસ કરે છે કે તેમને જીવનમાં શું જોઇએ છે. એવું કરીને તે ઘણાં લોકોનું જીવન બદલી ચુકી છે. રોબિન ફિબ્રોમયાલીઝિયા નામની બીમારીની શિકાર છે. એવામાં તે હગ કરીને પોતાનો દર્દ અને સ્ટ્રેસ પણ ઓછો કરે છે.

2

રોબિન કહે છે કે, એવું કરવું મને ગમે છે. હગ કરવાથી બોડીમાંથી એક્સીટોસિન રિલીઝ થાય છે જેનાંથી સ્ટ્રેસ દૂર થાય છે. અને ખુશી મળે છે. તેમની પાસે સિંગલ ક્યાન્ટ નથી, લગ્ન કરેલા, છુટાછેડા લીધેલા ક્યાન્ટ્સ પણ છે.

3

તેનાં ક્લાયન્ટ્સ તેને 'Cuddlist' નામની વેબસાઇટ પર મળે છે. રોબિન એક કલાકનાં 80 ડોલર (5 હજાર રૂપિયાથી વધુ) ચાર્જ લે છે. તેણે હગ કરવા માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. પહેલાં તો ક્લાયન્ટ્સ સંપૂર્ણ કપડામાં હોવા જોઇએ. 1થી 4 કલાકનાં સેશન હોય છે જેમાં તે ફક્ત હગ કરે છે.

4

કેનસાસ શહેરની રહેવાવાળી રોબિન સ્ટીન દર વર્ષે 40 હજાર ડોલર્સ એટલે કે આશરે (28 લાખ રૂપિયા) કમાય છે. તે એક પ્રોફેશનલ કડલિંગ સર્વિસનું કામ કરે છે. રોબિને કહ્યું કે તેના બોયફ્રેન્ડને તેના આ કામ સામે કોઈ વાંધો નથી. તેને ખબર છે કે આ કંઇ જ ખોટુ કામ નથી.

5

નવી દિલ્હીઃ આ દુનિયામાં અજીબો ગરીબ નોકરીની કમી નથી. આ જોબ દ્વારા લોકો દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. રોબિન સ્ટીન પણ આવું જ કામ કરે છે. આ કામથી દર મહિને તે લાખો રૂપિયાની કમાણી કરે છે. તમને આશ્ચર્ય થશે કે સ્ટીન લોકોને ગળે લગાડીને સ્ટ્રેસ દૂર કરે છે. તે પ્રેમ વહેંચવાનુ કામ કરે છે. પોતાના ક્લાઈન્ટ્સની વાત સાંભળે છે અને એ જાણવાનો પ્રયત્ન કરે છે કે તે પોતાના જીવનમાં શું ઈચ્છે છે. લોકો તેની પાસે એટલા માટે જાય છે કારણ કે પોતાના દિલની વાત કોઈને જણાવી શકે અને ખુશી મળી શકે છે.

  • હોમ
  • દુનિયા
  • આ કામ કરી મહિલા વર્ષે કરે છે લાખોની કમાણી, કરે છે લોકોનો સ્ટ્રેસ દૂર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.