✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 લાખ કરોડની સંપત્તિના માલિક આ બિઝનેસમેનને ખાસ મિત્રની પત્નિ સાથે સેક્સ સંબંધ બંધાતાં થયા ડિવોર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 11:24 AM (IST)
1

ઉલ્લેખીય છે કે, જેફ બેઝોસ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, અને તેની સંપતિ લગભગ 137 અબજ ડૉલર છે. મેકેન્ઝી બેઝોસ અમેઝોનની પહેલી કર્મચારી હતી. બન્ને કપલ કોઇપણ કારણ વિના એકબીજાના સહમતિથી છુટા થઇ રહ્યાં છે.

2

8 મહિના અગાઉ જૈફ બેઝોસની પત્ની મેકેન્ઝી બેઝોસને બન્નેના કથિત ફોટો હાથ લાગ્યા હતા, ત્યારથી સંબંધોમાં તિરાડ પડી હતી. ઉલ્લેખનીય છે કે, જૈફ અને મેકેન્ઝી બેઝેસને 4 સંતાનો છે, જેમાં ત્રણ છોકરા અને એક છોકરી સામેલ છે.

3

છેલ્લા 25 વર્ષથી સફળ લગ્ન જીવનનો હવે અંત આવશે, તેની પાછળ એક એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું સામે આવ્યુ છે. 54 વર્ષીય જૈફને પોતાના મિત્ર પેટ્રિક વ્હાઇટસેલની 49 વર્ષીય પત્ની સાન્ચેઝ સાથે અફેર હતું, બન્ને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા.

4

5

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનાઢ્ય કપલ જૈફ બેઝોસ અને મેકેન્ઝી બેઝોસ વચ્ચે સંબંધો વણસ્યા છે, અને હવે તેઓએ એકબીજાથી અલગ થવાનું નક્કી કરી લીધુ છે. આ વાતની જાણ ખુદ જૈફ બેઝોસે ટ્વીટ કરીને આપી છે.

6

ટ્વીટર પર બેઝોસ દંપતિએ લખ્યુ કે, 'જેમ કે અમારો પરિવાર અને નજીકના મિત્રો જાણે છે, પ્રેમ ભર્યા એક લાંબા સમય બાદ અને તલાકની પ્રક્રિયા બાદ, અમે સહમતિથી તલાક લેવાનો નિર્ણય કર્યો છે, અને અમે આગળ પણ એક મિત્રની જેમ જીવન જીવીશું. અમે એક કપલની રીતે સારો સમય વિતાવ્યો, અમે બન્ને એક સારા માતા-પિતા, મિત્ર અને બિઝનેસ પાર્ટનર તરીકે સારો સમય ભવિષ્યમાં આપીશુ.

7

ઉલ્લેખનીય છે કે, જૈફ બેઝોસ, તેના ફ્રેન્ડ પેટ્રિક વ્હાઇટસેલ અને સાન્ચેઝના ફોટોઝ હંમેશા ચર્ચામાં રહ્યાં છે.

  • હોમ
  • દુનિયા
  • 10 લાખ કરોડની સંપત્તિના માલિક આ બિઝનેસમેનને ખાસ મિત્રની પત્નિ સાથે સેક્સ સંબંધ બંધાતાં થયા ડિવોર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.