✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકાની પોતાના નાગરિકોને ચેતવણી, ભારતમાં થઈ શકે છે ISISનો હુમલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2016 09:57 AM (IST)
1

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ સંભવિત હુમલાને ધ્યાનમાં રાખતા નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. નોટિફિકેશનમાં નારિકોને રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરના ધાર્મિક સ્થળો, તહેવારના ઉત્સવો અને બજારમાં ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.

2

અમેરિકન એમ્બેસીએ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, ભારતીય મીડિયામાં આ પ્રકારના અહેવાલ આવ્યા છે, જે ભારતમાં આઈએસઆઈએસ હુમલાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

3

નવી દિલ્હીઃ અમેરિકન એમ્બેસીએ ભારત આવતા પોતાના દેશના નાગરિકોને ભારતમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરતા સાવચેત રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ આ બાબતે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

  • હોમ
  • દુનિયા
  • અમેરિકાની પોતાના નાગરિકોને ચેતવણી, ભારતમાં થઈ શકે છે ISISનો હુમલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.