FB પર ફ્રેન્ડ બનેલી 13 અને 14 વર્ષની બે છોકરીએ 67 વર્ષના વૃધ્ધના ઘરે જઈને માણ્યું સેક્સ ને પછી........
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2019 09:48 AM (IST)
1
જોકે આ મામલે હવે પીડિત પક્ષ હાલમાં વિચાર કરી રહ્યું છે કે તેને ઉપલી કોર્ટમાં પડકારવો કે નહીં. જોકે ચાઈલ્ડ એડવોકેસી સેન્ટરના સીઈઓ માઈકલે હર્મને જણાવ્યું કે, સગીર યુવતીઓના જાતીય શોષણના માટે ક્યારેય પીડિતનો વાક ન હોઈ શકે.
2
નવી દિલ્હીઃ અમેરિકામાં 67 વર્ષના વૃદ્ધે 13 અને 14 વર્ષની સગીર યુવતી સાથે સેક્સ માણવના કેસમાં કોર્ટે યુવતીઓને પણ સેક્સ માટે જવાબદાર ગણાવતા વૃદ્ધને ગાઈડલાઈન કરતાં હળવી સજા કરી છે.
3
Leavenworth કન્ટ્રી ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ ગિબેન્સે 67 વર્ષના વૃદ્ધ રેયમંડ સોડનને 5 વર્ષ 10 મહિનાની સજા ફટકારી છે. જોકે પીડિત પક્ષના વકીલે સોડેનને 13 વર્ષની સજાની માગ કરી હતી. જજ ગિબેન્સે નોંધ્યું કે, વૃદ્ધ સાથે યુવતીએ પણ સેક્સ માટે આક્રમક હતી અને યુવતીઓ સોડેનના ઘરે સેક્સ માટે જતી હતી જેના બદલામાં તે રૂપિયા લેતી હતી.