✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાંગ્લાદેશમાં 15 હિંદુ મંદિરમાં કરવામાં આવી તોડફોડ, ફેસબુક પોસ્ટ બાદ ભડકી હિંસા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2016 12:18 PM (IST)
1

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓના 15 મંદિરમાં કટ્ટરવાદીઓ દ્વાર તોડફોડકરી દેવી દેવતાઓની મુર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. કથિત રીતે ફેસબુક પર પોસ્ટ બાદ આ હિંસા ભડકી હતી. જેમા હિંદુઓના 200 જેટલા ઘરોમાં લૂંટફાટ મચાવવામાં આવી હતી. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં હિંદુઓમાં ભયનો માહોલ ફેલાય છે.

2

આ હિંસા દરમિયાન 200 જેટાલા ટોળાને કાબુમાં લેવાના પ્રયાસમાં 150 જેટલા હિંદુઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.

3

રસરાજ નામના સ્થાનિક હિંદુએ ફેસબુક પર ફોટોશોપની મદદથી કાબાના પવિત્ર પથ્થર પર હિંદુ દેવતાની તસવીર મૂકી હતી. જેના લીધે ઉશ્કેરાયેલા લોકોએ હિંસા આચરી હતી. આ મામલે પોલીસે 30 વર્ષિય આરોપીની ધરપકડ કરી છે. તેના ઉપર ઇન્ટરનેટને લગતા કાયદા તોડવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

4

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવાર દિવાળીના દિવસે બપોરે હિંદુ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 15 મંદિરોમાં તોડફોડ કરીને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી હતી. તેમજ હિંદુઓના ઘરોને પણ તાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

5

  • હોમ
  • દુનિયા
  • બાંગ્લાદેશમાં 15 હિંદુ મંદિરમાં કરવામાં આવી તોડફોડ, ફેસબુક પોસ્ટ બાદ ભડકી હિંસા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.