મહિલાઓ માટે આવ્યું નવું વાઈબ્રેટિંગ અંડરગારમેન્ટ્સ, કઈ રીતે ફૂટબોલ મેચ વખતે વાઈબ્રેટિંગ થશે, જાણો વિગત
ટ્વિટર પર લોકોએ આ પ્રોડક્ટની આલોચના કરતા જણાવ્યું હતું કે, દુનિયામાં ઘણી એવી મહિલાઓ છે જે ફક્ત મેચને જ એન્જોય કરવા માગે છે જ્યારે મેચ સાથે સેક્સ એન્જોય કરવા માગતી નથી.
આ વાઈબ્રેટર જાતે જ સ્ટાર્ટ થાય છે. આ પેન્ટી માટે એક વીડિયો એડ પણ શૂટ કરવામાં આવી છે. જેમાં એક મહિલા પોતાના પાર્ટનરની સાથે બેસીને મેચ જોઈ રહી છે જ્યારે પણ ગોલ થાય છે ત્યારે મહિલાનું વાઈબ્રેટર ઓટોમેટિક જ ચાલુ થઈ જાય છે અને મહિલા એન્જોય કરતી જોવા મળી રહી છે.
ફીફા વર્લ્ડકપ 2018ને રસપ્રદ બનાવવા માટે આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે જેને પહેરીને મહિલાઓ ફૂટબોલ મેચની મજા બે ઘણી વધારે લઈ શકે છે.
પરંતુ આ લોન્જરી બ્રાન્ડને પસંદ કરનાર મહિલાઓ હવે સોશિયલ મીડિયા પર આ પ્રોડક્ટની આલોચના કરી રહી છે.
વિક્કી ફોરમ મેક્સિકન લોન્જરી બ્રાન્ડે સેક્સ ટોય્ઝ બનાવનારી કંપની સાથે પાર્ટનરશીપ કરીને માર્કેટમાં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી જેમાં મહિલાઓના અંડરપેન્ટ્સમાં આ વાઈબ્રેટરને ફિક્સ કરવામાં આવ્યું હોય.
જોકે, વાઈબ્રેટર સેક્સ ટોય્ઝને એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે જે મહિલાઓના અંડરપેન્ટ્સમાં ફિટ હોય.
નોંધનીય છે કે, મહિલાઓ માટે વાઈબ્રેટિંગ અંડરપેન્ટ્સ તૈયાર કરવામાં આવતા હોય છે.
મહિલાઓની લોન્જરીને લઈને ઘણીવાર નવા-નવા એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.