✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ધનાઢ્ય વિધવા મહિલાએ 100થી વધુ પરિણીત પુરુષો સાથે માણ્યું સેક્સ, જાણો કોણ છે આ મહિલા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2017 11:10 AM (IST)
આ ધનાઢ્ય વિધવા મહિલાએ 100થી વધુ પરિણીત પુરુષો સાથે માણ્યું સેક્સ, જાણો કોણ છે આ મહિલા
1

સાઈટ પર આવનારા મોટાભાગના પુરૂષો શ્રીમંત બિઝનેસમેન જ હોય છે. જેમની એવરેજ ઈન્કમ 52,000 યુરો (અંદાજિત 3.96 કરોડ રૂપિયા) પ્રતિ વર્ષ હોય છે. ગ્વેનીથે 10 વર્ષ પહેલા આ ડેટિંગ વેબસાઈટમાં જોડાઈ હતી. ગ્વેનીથના પતિ રોબર્ટનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું.

2

ચેલસીની પૂર્વ મોડલે જણાવ્યું હતું કે, તેને આ અફેર વિશે કોઈ પણ જાતનો પસ્તાવો નથી. કારણે કે જો પતિને સેક્સ માણવા ન મળે તો ઘણાં બધાં કપલ અલગ થઈ જાય. ડિવોર્સની સ્થિતિમાં સૌથી વધારે અસર પરિવાર પર થતી હોય છે.

3

તેઓ જાણે છે કે હું તેમના દરવાજા પર આવીને તેમની પત્ની સાથે ડીવોર્સની માંગણી નહીં કરું. મારે ફક્ત થોડો આનંદ અને સેક્સ જોઈએ છે. જે દરેક પુરુષની મારી પાસેથી પણ ઈચ્છા હોય છે.

4

લંડન: લંડનની એક મોડેલ માત્ર પરણેલા પુરૂષો સાથે જ સંબંધ બાંધે છે તેની પાછળનો એક અજીબ કારણ સામે આવ્યું છે. એક શ્રીમંત વિધવાએ એવો દાવો કર્યો છે કે તેણે છેલ્લા 10 વર્ષમાં 100થી વધુ પરિણીત પુરુષો સાથે અફેર કર્યા છે. તે વિધવા દાવો કરે છે કે લગ્નમાં ચીટિંગ કરવી ખૂબ જ સારું છે અને હું તેનું ‘પરફેક્ટ સોલ્યુશન’ છું.

5

લંડનમાં રહેતી 47 વર્ષની ગ્વેનીથ લી એક ફાયનાન્સિયલ કન્સલટન્ટ છે. તેણે જણાવ્યું હતું કે, અફેર કરેલા અડધા ભાગના પુરુષોની પત્નીઓને તેમના અફેર વિષે ખબર હોવા છતાં પણ તે આંખ આડા કાન કરે છે. કારણે કે તેમને સેક્સ પ્રત્યેનો ઈન્ટ્રેસ્ટ ખતમ થઈ ગયો હોય છે પણ તેઓ પોતાના પતિને ખુશ જોવા માગે છે.

6

તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું જાણું છું કે ઘણા લોકો મારા આ કામની નિંદા પણ કરે છે. જોકે મને તેના પ્રત્યે કોઈ દુખ નથી. કારણ કે હું માનું છું કે ઘણાં કપલ્સને સાથે રહેવામાં હું મદદ કરી રહી છું. યુકેમાં રહેનારા મીડલ એજના ઘણાં બધાં કપલ્સ હાલમાં કોઈને કોઈ સંઘંર્ષમાંથી પસાર થઈ રહ્યા છે.

7

ગ્વેનીથે જણાવ્યું હતું કે તેને 100થી વધુ પુરૂષો સાથે અફેર છે. તે મોટાભાગના પુરૂષોને IllicitEncounters.com નામની ડેટિંગ વેબસાઈટ પર મળી હતી. જે પરણેલા લોકો માટે સ્પેશિયલ મેચ કરી આપે છે.

8

તેઓ પોતાની પત્નીને છોડવા નથી માંગતા પરંતુ સેક્સુઅલ ડિઝાયરને પણ પુર્ણ કરવા ઈચ્છે છે. હું તેમના માટે પરફેક્ટ સોલ્યુશન છું. અમે સાથે બહાર જઈ શકીએ છીએ અને આનંદ પણ માણી શકીએ છીએ.

9

ગ્વેનીથે જણાવ્યું હતું કે, આ કપલ્સ 15 વર્ષથી સાથે રહે છે અને વ્યસ્ત લાઈફ અને કરિયર તથા બાળકોની સંભાળ સાથેનું સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યું છે. ઘણી મહિલાઓ માટે તેમના વિકલી રૂટિનના કારણે સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય છે. મહિલાઓ પોતાના જીવનનો આનંદ મિત્રો અને બાળકો દ્વારા મેળવી શકે છે. જોકે તેના કારણે ઘણાં પુરુષોને સેક્સથી વંચિત રહેવું પડે છે.

  • હોમ
  • દુનિયા
  • આ ધનાઢ્ય વિધવા મહિલાએ 100થી વધુ પરિણીત પુરુષો સાથે માણ્યું સેક્સ, જાણો કોણ છે આ મહિલા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.