✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સ સંબંધ હોવાનો દાવો કરનારી કેરને આપેલા ન્યુડ સીન, જાણો કોણ છે કેરન ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2018 11:39 AM (IST)
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સ સંબંધ હોવાનો દાવો કરનારી કેરને આપેલા ન્યુડ સીન, જાણો કોણ છે કેરન ?
1

બાદમાં કારેન તે મેન્સ માટેની એક મેગેઝિનના કવર પેજ પર ફિટનેસ આઇડલ તરીકે આવી ચૂકી છે. કારેન 28 મે, 1998એ પ્લેગન મનીશનમાં હ્યૂગ હેફનર અને ત્યાબાદ પ્લેમેટ ઓફ ધ ઇયર બની હતી.

2

3

જ્યારે તે પ્લેમેટમાં હતી ત્યારે તેને પોતાની પ્રાઇવેટ સોશ્યલ લાઇફ પણ બહુ સારી મેઇન્ટેન કરી હતી. પરંતુ જ્યારે તે ડોનાલ્ડ ટ્રમ્પના અફેરને લઇને ચર્ચામાં આવી ત્યારે તે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. 2016ના ઇલેક્શન બાદે ટ્રમ્પ સાથે ખુબ ચર્ચામાં રહી હતી.

4

કારેને સ્કૂલ સ્પોર્ટ્સ અને બેલેટ સ્ટડીમાં ચાઇલ્ડહૂડનો અભ્યાસ કર્યો હતો. તેણી મોટરસાયકલ અને કાર કલેક્શનનો શોખીન છે.

5

વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલન્ડ ટ્રમ્પ મહિલાઓ સાથે પોતાના અફેરને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે આરોપ પૂર્વ પ્લેબૉય મૉડલે લગાવ્યો છે, જેનું નામ કારેન મેકડોગલ છે. ટ્રમ્પ વિશે તો બધા જાણે છે પણ આ પૂર્વ પ્લેબૉય મૉડલ મેકડોગલ વિશે કોઇ નહીં જાણતું હોય. અમે અહીં તમને પ્લેબૉય મૉડલ કારેન મેકડોગલ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો કોણ છે કારેન મેકડોગલ.

6

કારેન મેકડોગગનો જન્મ 23 માર્ચ, 1971ના રોજ અમેરિકામાં થયો હતો, તેને પોતાની કેરિયર અમેરિકન મૉડલ અને એક એક્ટ્રેસ તરીકે કરી હતી. ત્યારબાદ તે 1997માં પ્લેયબૉય મેગેઝીનમાં ડિસેમ્બર મહિનામાં પ્લેટમેટ ઓફ ધ ઇયર બની હતી. 1997 બાદ તેને 1998 અને 2001માં પણ પ્લેમેટ ઓફ ધ ઇયરનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

7

કારેને આ પહેલા સ્વિમશૂટ કૉમ્પિટીશન મૉડલ તરીકે પણ કામ કર્યું હતું, બાદમાં તેને પોતાના મેઇનસ્ટ્રીમ મીડિયામાં પરત ઝંપલાવ્યું. તેમાં તેને મેગેઝિન માટે મૉડેલિંગ, કૉમર્શિયલ ટેલિવીઝન, માઇનૉર એક્ટિંગ માટે ભૂમિકા નિભાવી.

  • હોમ
  • દુનિયા
  • ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સ સંબંધ હોવાનો દાવો કરનારી કેરને આપેલા ન્યુડ સીન, જાણો કોણ છે કેરન ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.