ચીનમાં દોડશે દુનિયાની સૌથી સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન, જાણો કેટલી છે સ્પીડ
જો કે જુલાઈ 2011માં એક દુર્ઘટના બાદ તેની ગતિ ઘટાડીને 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્યૂજિંગને પ્રથમ વખત જૂનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની ગતિ 400 કિલોમીટર પ્રતિ કલાક સુધી છે.
આ ટ્રેન આ વર્ષની 25 જૂને લોન્ચ કરવામાં આવી હતી. જેને આજે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ભારતમાં આટલું અંતર જમ્મૂથી ભોપાલ બરાબરનું છે.
બીજિંગ: ચીન આજથી દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પાટા પર દોડાવશે. આ ટ્રેન ચીનની રાજકીય રાજધાની બીજિંગથી આર્થિક રાજધાની શાંઘાઈ વચ્ચે દોડશે. લગભગ 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આ રેલ બંને શહેરોની વચ્ચે લગભગ 1250 કિલોમીટરનું અંતર માત્ર 4.5 કલાકમાં કાપશે.
આ દુનિયાની સૌથી ઝડપી ગતિથી ચાલનારી વાણિજ્યિક બુલેટ ટ્રેન હશે. ચીને 350 કિલોમીટર પ્રતિ કલાકે દોડતી પ્રથમ રેલવેની શરૂઆત ઓગસ્ટ 2008માં શરૂ કરી હતી.
આ દુર્ઘટનામાં યોંગતાઈવેન રેલવે લાઈન પર બે રેલવે અથડાઈ હતી. જેમાં 40 લોકોના મોત થયા હતા અને 190થી વધુ ઘાયલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -