ગુજરાતમાં કયા 11 IFS અધિકારીઓની કરાઈ બદલી, જાણો આ રહી યાદી
10) એ. એમ. પરમાર, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ - નડિયાદની બદલી સામાજિક વનીકરણ વિભાગ - સુરેન્દ્રનગર 11) ડો. ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક: ડાંગ (દક્ષિણ)ની બદલી નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પશ્ચિમ) - જૂનાગઢ
Download ABP Live App and Watch All Latest Videos
View In App1) ડો. સંદીપ કુમાર, નાયબ વન સંરક્ષક - વન સંશોધન વિભાગ - ગાંધીનગરની બદલી નાયબ વન સંરક્ષક - ભાવનગર વિભાગ 2) મોહન રામ, નાયબ વન સંરક્ષક - ભાવનગર વિભાગની બદલી અધિક્ષક - ગીર અભ્યારણ્ય - સાસણ ગીર 3) રાજ સંદીપ નાયબ વન સંરક્ષક - સંરક્ષણ વિભાગ ; ગાંધીનગરની બદલી સામાજિક વનીકરણ વિભાગ - બોટાદ
4) ડો. પ્રિયંકા ગહેલોત, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ - બોટાદની બદલી સામાજિક વનીકરણ વિભાગ - અમરેલી 5) ડો. સાકીરા બેગમ, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ - અમરેલીની બદલી સંરક્ષણ વિભાગ- અમદાવાદ 6) નિશા રાજ, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ - નવસારીની બદલી વન સંશોધન વિભાગ - ગાંધીનગર
7) ડો. ગંગા શરણ સીંગ, નાયબ વન સંરક્ષક: ટ્રેનિંગ વિભાગ ગાંધીનગરની બદલી વન્ય પ્રાણી વિભાગ - બનાસકાંઠા 8) પી. પુરુષોત્તમ, નાયબ વન સંરક્ષક: સુરેન્દ્રનગરની બદલી નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પૂર્વ) - ધારી 9) ડો. કરુપ્પાસ્વામી, નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પૂર્વ) - ધારીની બદલી સામાજિક વનીકરણ વિભાગ - નડિયાદ
ગાંધીનગર: ગુજરાત જ નહીં પરંતુ દેશનું સૌથી મોટા ગૌરવ એવા એશિયાઈ સિંહ જ્યાં વશે છે તે ગીરના જંગલમાં કેટલાંક સમયથી મહત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હતી. તેને કારણે ગેરકાયદેસર રીતે સિંહોને પજવણીના કિસ્સાઓમાં સામે આવતાં હતાં. મીડિયા જગતમાં આ અંગેના અહેવાલો આવતા ગુજરાત સરકારે 11 IFS અધિકારીઓની બદલીઓ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -