✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપમાં આ 19 ધારાસભ્યોના પત્તા કપાશે એ નક્કી, જાણો કોના નામ છે લિસ્ટમાં?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 11:03 AM (IST)
ભાજપમાં આ 19 ધારાસભ્યોના પત્તા કપાશે એ નક્કી, જાણો કોના નામ છે લિસ્ટમાં?
1

અશોક પટેલ (ગાંધીનગર ઉત્તર), કિશોર ચૌહાણ (વેજલપુર), જગરૂપસિંહ રાજપુત (બાપુનગર), કેશાજી ચૌહાણ (દિયોદર), નાગરજી ઠાકોર (રાધનપુર)

2

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. આમાંથી 19 ધારાસભ્યોના નામ સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે. જેમની બાદબાકી થઈ શકે છે.

3

નરોત્તમ પટેલ (ઉધના), જયંતિ કવાડીયા (ધ્રાંગધ્રા), અરવિંદ પટેલ (સાબરમતી), જયરાજસિંહ (ગોંડલ), પ્રવિણ માંકડીયા (ધોરાજી)

4

યોગેશ પટેલ (માંજલપુર), મનીષા વકીલ (વડોદરા શહેર), સૌરભ પટેલ (અકોટા), જીતુ સુખડિયા (સયાજીગંજ), નાનુભાઈ વાનાણી (કતારગામ)

5

શંભુજી ઠાકોર (ગાંધીનગર દક્ષિણ), ગોવિંદ પટેલ (રાજકોટ દક્ષિણ), તારાચંદ છેડા (માંડવી) અને પરબત પટેલ (થરાદ)

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપમાં આ 19 ધારાસભ્યોના પત્તા કપાશે એ નક્કી, જાણો કોના નામ છે લિસ્ટમાં?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.