રાજ્યના 195 PSIને PI તરીકે બઢતી, જાણો કોણ કોણ બન્યા PI?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2017 03:09 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
અમદાવાદઃ રાજ્યના 195 પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બઢતી આપીને પીઆઈ તરીકે પ્રમોશન અપાયું છે. આ પ્રમોશન સાથે તેમની બદલી કરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પ્રમોશન પછી આ પોલીસ જવાનોનું પગાર ધોરણ 39,900-1,26,600થી વધારો કરાઈને 44,900-1,42,400નું પગાર ધોરણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -