લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના 21 ડેપ્યુટી કલેક્ટરની બદલી, જાણો કયા અધિકારીને ક્યાં બદલી કરાઈ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2019 08:13 AM (IST)
1
2
3
4
ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલાં 21 ડેપ્યુટી કલેક્ટરની બદલીના ઓર્ડર આપ્યા છે. આઈએએસ બાદ શુક્રવારે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 21 અધિકારીઓની બદલીના આદેશ મહેસૂલ વિભાગે જારી કર્યા છે. જ્યારે પાંચથી વધુ પ્રાંત અધિકારીની પણ બદલી કરવામાં આવી છે.