દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પર ભાજપની 4-4 દાવેદારોની પેનલમાં છે કોણ કોણ? કઈ બે બેઠકો પર એક એક જ દાવેદાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Oct 2017 03:14 PM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની 28 બેઠકો માટેની 4-4 દાવેદારોની પેનલ તૈયારી કરી નાંખવામાં આવી છે. જ્યારે 28 બેઠકમાંથી બે બેઠક પર એક એક જ દાવેદાર છે. આગળ વાંચો કઈ બેઠક પર કોણ કોણ છે દાવેદાર?