પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા યુવક સાથે બની આઘાતજનક ઘટના, જાણો
તાત્કાલિક 108માં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. પરંતુ ડોક્ટરે અભયકુમારને તપાસીને મ્રૃત ઘોષિત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંજે 7.45વાગ્યે ઈન્ટરવલ વખતે તેમના પત્નીએ જોયું તો પતિ અભયકુમાર સીટમાં બેભાન હાલતમાં નજરે પડ્યા હતા. બાદમાં થિયેટરનાં સ્ટાફને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ: ચાંદખેડામાં PVR થિયેટરમાં સહપરિવાર ફિલ્મ જોવા ગયેલા એક પરિવારના 39 વર્ષના શખ્સનું ફિલ્મ જોતી વખતે જ મોત નિપજ્યું હતું.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું બહાર આવ્યું છે
ચાંદખેડા પોલીસે જણાવ્યું હતું. અગોરા મોલ નજીક 101, ઝીલ પારસમણી એલ્ટાન્ટિકમાં રહેતા અભયકુમાર રામપ્રસાદસિંગ 2વર્ષની પુત્રી અને એક વર્ષના પુત્ર સાથે સોમવારનાં રોજ ચાંદખેડામાં PVR થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં હતા.
થીયેટરમાં 6 થી 9નાં શોમાં ફિલ્મ દંગલ જોઈ રહેલા અભયકુમાર સીટમાં જ બેભાન થઈ ગયા હતા. પરિવાર ફિલ્મ જોવામાં મશગૂલ હતો તેથી અભય કુમાર બેભાન છે તેની કોઈને ખબર નહોતી પડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -