✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આમ આદમી પાર્ટીએ વધુ દસ ઉમેદવારોની યાદી કરી જાહેર? જાણો કોણ ક્યાંથી લડશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Nov 2017 12:25 PM (IST)
1

અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ દસ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. હવે આપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ તરફથી ગાંધીનગર નોર્થ, બોટાદ, કતારગામ, રાજકોટ ઇસ્ટ, સુરત ઇસ્ટ, કારંજ, પાલનપુર, ગાંધીધામ, જામનગર રૂરલ અનને બાપુનગરના ઉમેદવારોની જાહેરાત કરાઇ છે.

2

અગાઉ આપ તરફથી પહેલી યાદી જાહેર કરાઈ હતી. જેમાં દાણીલીમડાથી જેજે મેવાડા, ઊંઝાથી રમેશ પટેલ, રાજકોટ વેસ્ટથી રાજેશ ભૂત, છોટાઉદેપુરથી અર્જુન રાઠવા,લાઠીથી એમ ડી માંઝારીયા, ગોંડલથી નીમિશા ખૂંટ, પાદરાથી રાજેન્દ્ર પટેલ, કરજણથી હનીફ જમાદાર, પારડીથી રાજીવ પાંડે અને કામરેજથી રામ ધડૂકને ટીકિટ ફાળવવામાં આવી છે.

3

ગાંધીનગર નોર્થમાંથી ગુણવંત પટેલ, બોટાદથી જીતુભાઈ બાવળીયા, કતારગામથી નાગજીભાઈ આંબલીયા, રાજકોટ ઇસ્ટથી અજીત લોખિલ, સુરત ઇસ્ટથી સલિમ મુલ્તાની, કારંજથી જિગ્નેશ મહેતા, પાલનપુરથી રમેશ નાભાણી, ગાંધીધામથી ગોવિંદ દાણીચા, જામનગર રૂરલથી પરેશ ભંડેરી, અને બાપુનગરથી અમજદ પઠાણ આપની ટિકીટ પરથી ચૂંટણી લડશે.

  • હોમ
  • અમદાવાદ
  • આમ આદમી પાર્ટીએ વધુ દસ ઉમેદવારોની યાદી કરી જાહેર? જાણો કોણ ક્યાંથી લડશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.