વિધાનસભા ચૂંટણી 2017: ગુજરાતના કયા પક્ષે સૌથી પહેલા જાહેર કર્યા 40 ઉમેદવારો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Nov 2017 12:20 PM (IST)
1
2
3
4
5
6
7
અમદાવાદ: ગુજરાત જનચેતના પાર્ટીની ગુજરાત પ્રદેશ ચુંટણી કમિટીની મનુભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મંગળવારના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા ખેમચંદ કોળી, રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશ ચાવડા તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ કમિટી દ્વારા ગુજરાત વિધાનસભા ચુંટણી માટે પ્રથમ રાઉન્ડમાં નીચેના નામો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં 40 જેટલા નામોની જાહેરાત કરવામાં આવી હતી જેઓ આ વખતે યોજનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી લડશે. જ્યારે બીજી યાદીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.