✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર વોલ્વો-ટ્રક વચ્ચે અકસ્માત, બસ નીચે 5 લોકો ફસાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2016 10:37 AM (IST)
1

અમદાવાદઃ અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકો બસ નીચે ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર સાયલા તાલુકાની આવેલી ડોળીયા ચોકડી પાસે વોલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં વોલ્વો પલ્ટી ખાઈ જતાં પાંચ લોકો બસ નીચે ફસાઇ ગયા હતા. આ અંગે જાણકારી મળતાં 108 અને મોબાઇલ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી.

2

3

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર વોલ્વો-ટ્રક વચ્ચે અકસ્માત, બસ નીચે 5 લોકો ફસાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.