✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ કોઈ કારણસર સાબરમતીમાં યુવક-યુવતીએ ઝંપલાવ્યું, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2017 12:17 PM (IST)
1

અમદાવાદઃ આજે સવારે ઉસ્માનપુરા ગાર્ડનની પાછળ સાબરમતી નદીમાં ઝંપલાવીને એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાયરબ્રિગેડે આ યુગલને હેમખેમ બચાવી લીધું હતું. અત્યારે બંનેની હાલત સ્થિર છે.

2

3

યુવક-યુવતીને ફાયર બ્રિગેડે બચાવ્યા પછી રિવરફ્રંટ પોલીસને સોંપી દીધા હતા. આ યુવક-યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે જાણી શકાયું નથી. હાલ રિવરફ્રન્ટ પોલીસ બંને યુવક-યુવતીની તપાસ કરી રહી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ કોઈ કારણસર સાબરમતીમાં યુવક-યુવતીએ ઝંપલાવ્યું, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.