અમદાવાદઃ યુવકે યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો કરી દીધા વાયરલ, જાણો શું થયો ખુલાસો?
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે)ની સગાઇ પરેશ(નામ બદલ્યું છે) સાથે થઈ હતી. જોકે, કોઈ કારણસર યુવતીની સગાઇ તૂટી ગઈ હતી. આ વાતના થોડા દિવસ પછી યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસમાં આ અશ્લીલ વીડિયો બીજા કોઈએ નહીં, પરંતુ પ્રિયાના પૂર્વ ફિયાન્સે પરેશે જ વાયરલ કર્યા હોવાનું સામે આવતાં પોલીસે પરેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરની એક યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અશ્લીલ વીડિયો બીજા કોઈ નહીં, પરંતુ તેના પૂર્વ ફિયાન્સે જ વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -