ગરબાના રંગે રંગાણી અમદાવાદી યુવતીઓ, જુઓ ત્રીજા નોરતાની ખાસ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2016 10:52 AM (IST)
1
અમદાવાદઃ નવરાત્રિના પ્રારંભમાં જ વરસાદ શરૂ થતાં ખેલૈયાઓ થોડા નિરાસ થયા હતા. જોકે, વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે. ગઈ કાલે ત્રીજા નોરતે પણ ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી અને ગરબાના ધાલે ઘૂમ્યા હતા. સ્ક્રોલ કરીને જુઓ ગઈ કાલે અમદાવાદના પાર્ટી પ્લોટ્સની ખાસ તસવીરો.
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15