વરસતા વરસાદ સાથે ગરબાના રંગે ભીંજાણી અમદાવાદી માનુનીઓ, જુઓ ત્રીજા નોરતાની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Oct 2016 10:51 AM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ ગઈ કાલે સાંજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસતાં ખેલૈયાઓનો ઉત્સાહ ઓસરી ગયો હતો. જોકે, આ વરસાદી માહોલમાં પણ અમદાવાદી યુવતીઓ ગરબે ઘૂમી હતી. તસવીરોમાં જુઓ કેવો જામ્યો ગરબાનો રંગ.....
6

7
8
9
10
11