ટ્રેન્ડિંગ

Sabarmati River : અમદાવાદની સાબરમતી નદીનું પાણી કરાશે ખાલી

ચોમાસા પહેલા સાબરમતી નદી ખાલી કરી દેવામાં આવી, જાણો શું છે કારણ

Ahmedabad: અમદાવાદની તાજ હોટલને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની પાકિસ્તાનથી ધમકી | Abp Asmita

ઓપરેશન સિંદૂર બાદ 'પાકિસ્તાન' એ આપી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, GCA ને મળ્યો મેઇલ

Gujarat Heavy Rain : સતત બીજા દિવસે આફતનો વરસાદ , કચ્છ અને તળાજામાં કરા સાથે ખાબક્યો વરસાદ
Ahmedabad ED Raid : વકફ સંપતિમાં ગેરકાયદે વહિવટ મામલે અમદાવાદમાં એક સાથે 8 સ્થળે EDના દરોડા
અમદાવાદ ગેંગ રેપઃ પીડિતાના બોયફ્રેન્ડ ગૌરવને યામિની સાથે હતા શારીરિક સંબંધો, પીડિતાને જાણ થતાં શું થયેલું?
Continues below advertisement

Continues below advertisement
1/6

જોકે પીડિતાના બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા સાથે યામિનીના સંબંધ બંધાયા હતાં જેની જાણ પીડિતાને થઈ ગઈ હતી જેના કારણે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
Continues below advertisement
2/6

અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં ફરિયાદ નોંધાયાના 72 કલાક બાદ પીડિતા મીડિયા સામે આવી હતી. ગેંગરેપ કેસ નોંધાયાના 72 કલાક બાદ પણ ક્રાઈમ બ્રાંચને હજુ સુધી એક પણ પુરાવાઓ મળ્યા નથી. પીડિતાએ ક્રાઇમ બ્રાંચની તપાસ સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા.
3/6

જેના કારણે યામિનીએ ભોગ બનેલી યુવતીના પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધો પુરા કરાવીને ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી. પોલીસ તપાસમાં પણ ભોગ બનેલી યુવતી અને યામિની બન્ને પોતાના પ્રેમીને બચાવી અન્ય આરોપીઓને ફસાવવા માટે પ્રયાસો કરી રહી છે.
4/6

તેમજ બન્ને યુવતીઓ ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી, જેને લઈને યામિની અને પીડિતા વચ્ચે ખટરાગ પેદા થતા યામિનીએ પોતાના બોયફ્રેન્ડને પતિ બનાવવા માટે ભોગ બનેલી યુવતીને ગૌરવથી દૂર કરવા માટે ગેંગરેપનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
5/6

ચાલુ કારમાં ગેગરેપ કરવાની ગંભીર ઘટનામાં 4 દિવસ બાદ પણ પોલીસ યામિની નાયરની પૂછપરછ બાદ પણ કોઈ નક્કર દિશા નક્કી કરી શકી નથી. આ કેસની અંદર એવું પણ ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે કે, ભોગ બનેલી યુવતી અને આરોપી યુવતી યામિની નાયરના એક જ યુવાન ગૌરવ દાલમિયા સાથે પ્રેમ સંબંધ હતા.
6/6

સેટેલાઇટ ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમીયા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો બીજો આરોપી વૃષભ મારૂ સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. આ ઉપરાંત આ કેસમાં ઉલ્લેખ કરાયેલી યામિની નાયર નામની યુવતીને માત્ર નિવેદન લઈ જવા દેવામાં આવી હતી.
Published at : 01 Jul 2018 11:59 AM (IST)
વધુ જુઓ