અમદાવાદઃ યુવતીએ પ્રેમી સાથેના શારીરિક સંબંધોનો બનાવ્યો વીડિયો, યુવતીનો પતિ આ વીડિયો જોઈ ગયો ને........
નયના અને રણજિત વચ્ચે રૂપિયા 50 હજારના મામલે ઝગડો થયો હતો. ન.નાને પૈસા જોઈતા હતા પણ રણજિત પાસે પૈસા નહોતા તેથી નયના તેને ધમકી આપતી હતી. દબાણમાં આવીને રણજિતે આપઘાત કરી લીધો હતો. આ બહાર આવતાં મામલો વાડજ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ નયનાના વીડિયોમાં રહેલા રણજિત સાથે રંગરેલિયાં મનાવતી હોય તેવા વીડિયો નયનાનો પતિ જોઈ ગયો હતો. એ મુદ્દે તેને રણજિત સાથે ઝગડો થયો હતો ને નયનાના પતિએ રણજિતને લાકડી વડે માર માર્યો હતો. અલબત્ત એ પછી પણ નયના અને રણજિત વચ્ચેના સંબંધો ચાલુ રહ્યા હતા.
નયના તેમના પ્રેમસંબંધ વખતનો વીડિયો બતાવી દેવાની ધમકી રણજિતને આપતી હતી. નયનાને રણજિત સાથે શારીરિક સંબધો હતા ને તેનો વીડિયો નયનાએ બંનેની અંગત પળોના વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપીને તે બ્લેકમેઈલ કરતી હતી.
રણજિત આશા સ્ટૂડિયો ચલાવતો હતો અને પરીણિત હતો. તેના આપઘાતથી પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. દરમિયાનમાં ગયા માર્ચ મહિનામાં રણજિતના પ્રવિણભાઇએ મૃતક મોટાભાઇનું કૉમ્પ્યુચર ચેક કરતાં તેમાંથી કેટલીક ઓડિયો ક્લિપનું ફૉલ્ડર મળી આવ્યું હતું.
આ ઓડિયો ક્લિપમાં રણજિત વાઘેલા અને નયના ગિરીશ પરમાર નામની યુવતી વચ્ચે એક વર્ષ દરમિયાન થયેલી વાતચીત હતી. આ વાતચીતના આધારે નયના પરમારે બંનેના સેક્સ સંબંધના મુદ્દે રણજિતને બ્લેકમેલ કરીને ટુકડે-ટુકડે 1 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ વાત બહાર આવતાં વાડજ પોલીસે બ્લેકમેલિંગ કરનારી પરિણીતા અને તેના પતિ સામે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદમાં જુના વાડજ શ્રમિકનગરમાં રહેતા જયા બહેન નાનજીભાઇ વાઘેલા (55) ના મોટા પુત્ર રણજિતે (34) 10 જાન્યુઆરીના રોજ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
અમદાવાદઃ શહેરના વાડજમાં ત્રણ મહિના અગાઉ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવનાર યુવકના મોતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, યુવકના મોત પાછળ તેની પ્રમિકા જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકના કૉમ્પ્યુટરમાંથી મળી આવેલા ઓડિયો રેકોર્ડિંગેમાં આ વાતનો ભાંડો ફૂટ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -