✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2017 01:05 PM (IST)
અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
1

યુવતીએ પ્રેમી એવા ભત્રીજા સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. બીજી તરફ યુવકે પરિવારની બદનામી ન થાય તે માટે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. 181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરાયું હતું અને યુવતીને સમજાવીને પિયર મોકલી આપી હતી.

2

અમદાવાદઃ 26 વર્ષીય પરિણીતાને ભત્રીજા સાથેના પ્રેમસંબંધમાં પસ્તાવાનો વારો આવ્યો છે. ત્રણ સંતાનોની માતા એવી આ યુવતીને તેનાથી નાના સગા ભત્રીજા સાથે સેક્સસંબંધ બંધાયા હતા અને ભત્રીજાના પ્રેમમાં પડેલી કાકીએ પતિને છૂડાછેડા પણ આપી દીધા હતા. જોકે, હવે યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતી પસ્તાઇ રહી છે.

3

ભત્રીજાના પ્રેમમાં પાગલ યુવતીએ પતિને છૂટાછેડા આપી દીધા હતા અને પછી પ્રેમીને લગ્ન માટે કહ્યું હતું. જોકે, હવે યુવક પરિવારની બદનામી થવાની બીકે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે. ત્યારે આ યુવતીએ 181 હેલ્પ લાઇન પર ફોન કર્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી.

4

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના કૃષ્ણનગરમાં રહેતી 26 વર્ષીય યુવતીના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન પછી યુવતી તેના જેઠના દીકરાના પ્રેમમાં પડ્યા હતા અને પ્રેમસંબંધ આગળ વધી જતાં ભત્રીજાએ પ્રેમિકા કાકી જો પતિને છૂટાછેડા આપી દે તો લગ્ન કરશે, તેવું વચન આપ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.