અમદાવાદઃ પત્નિને પ્રેમી સાથે ઝાડીમાં સેક્સ માણતી યુવક જોઇ ગયો ને.........
આ ઘટનાની વિગત એવી છે કે મૃતક જેસિંગ ઠાકોરને રાકેશ છારાની પત્નિ સાથે સેક્સ સંબંધો હતા. રાકેશની ગેરહાજરીમાં બંને મળતાં અને સેક્સ સંબંધ બાંધીને પોતાની હવસ સંતોષતાં હતાં. આ ઉપરાતં બંને અચેર ડેપો પાસેના સ્મશાનમાં આવેલી ઝાડીઓમાં પણ મળતાં અને સેક્સ માણતાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછ મહિના પહેલાં રાકેશ છારા રાત્રે ઘરે જતો હતો ત્યારે ઝાડીઓમાં તેની પત્નિ અને રાકેશને સેક્સ માણતાં જોઈ ગયો હતો. રાકેશે એ વખતે તેની પત્નિને બેફામ ફટકારી હતી અને જેસિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે એ પછી બીજા દિવસે પણ બંને મળ્યાં હતાં અને સેક્સ સંબંધ બાંધ્યા હતા.
આ વાતની રાકેશને જાણ થતાં તે ધૂંધવાયો હતો. આ ઘટનાના ૩ દિવસ બાદ જેસિંગ દારૂ પીવા માટે વિક્રમ છારાને ત્યાં આવ્યો હતો. જેસિંગના પૈસા બાકી હોવાથી વિક્રમે તેને દારૂ આપ્યો નહોતો. એ વખતે જેસિંગ ત્યાંથી અચેર સમશાન તરફ એકલો જતો હતો તેનો લાભ રાકેશે લીધો હતો.
રાકેશે પોતાની સાથે પોતાની પત્નીના ધર્મના ભાઈ શાંતિલાલ લીધો અને હુમલો કરી દીધો. .શાંતિલાલે જેસિંગને પાછળથી પકડી રાખ્યો જ્યારે રાકેશે છરીના ઘા પેટ અને સાથળના ભાગે મારી હત્યા કરી કરી લાશ ફેંકી દીધી હતી. બીજી સવારે લાશ મળી આવી ત્યારે આ બંને તેને જોવા પણ ગયા હતા પણ કોઈને શક નહોતો ગયો.
દરમિયાનમાં પોલીસે તપાસ કરતાં તેમને જેસિંગ અને રાકેશની પત્નિના સેક્સ સંબંધોની ખબર પડી હતી. પોલીસે એ દિશામાં તપાસ કરતાં બંને આરોપી ઝીંક ઝીલી શક્યા નહોતા. પોલીસે રાકેશ છારા અને શાંતિલાલ ઉર્ફે ગુલાબજી ઠાકોરની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદઃ સાબરમતી અચેર ડેપો સ્મશાન પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ એસઓજી ક્રાઈમે ઉકેલી કાઢ્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં જેની હત્યા કરાઈ હતી તે યુવકના એક પરીણિતા સાથેના સેક્સ સંબંધો હત્યા માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -