✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અ'વાદ: પેસેજરો ફરેલી BRTS બસ હનુમાન મંદિરમાં ઘૂસી, મૂર્તિનો આબાદ બચાવ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2016 04:07 PM (IST)
1

2

3

આ ઘટનામાં બસમાં બેઠેલ કોઈ મુસાફરને ઈજા થઈ નથી, જો કે, બસમાં ઉભેલા કેટલાક લોકો અંદર જ પડી ગયા હતા.

4

જો કે હનુમાન દાદાની મૂર્તિનો ચમત્કારીક બચાવ થયો હતો.

5

BRTS બસની ટક્કર એટલી જોરદાર હતી કે હનુમાન દાદાનું મંદિર આખુ ટૂટી ગયું હતું.

6

દૂધેશ્વર વિસ્તારમા મુસાફરો ભરેલી એક BRTS બસ મંદિરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

7

બસ કંઈ આવો જ અકસ્માત શહેરના દૂધેશ્વર વિસ્તારમાં બન્યો છે.

8

અમદાવાદ: આજકાલ શહેરમાં અનેક અકસ્માતો બનતો હોય છે જેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.

  • હોમ
  • અમદાવાદ
  • અ'વાદ: પેસેજરો ફરેલી BRTS બસ હનુમાન મંદિરમાં ઘૂસી, મૂર્તિનો આબાદ બચાવ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.