અમદાવાદઃ રંગારંગ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, સાત દિવસ કાર્નિવલમાં ઉમટશે માનવ મહેરામણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Dec 2017 09:06 PM (IST)
1
અમદાવાદ: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સોમવારથી રંગારંગ પ્રારંભ થયો છે. કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામા આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
આ વર્ષે પહેલીવખત કાંકરિયા કાર્નિવલમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ આ વખતે કાંકરિયા કાર્નિવલમાં ચાર લેયરમાં લાઈટિંગ ઉભુ કરાયું છે જેમાં કાંકરિયાની બહાર એપ્રોચ રોડ, અંદરનો વોક વે, તળાવના પગથિયા અને નગીના વાડીને રોશનીથી શણગારવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -