✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ વિધવા પુત્રવધૂ પર સસરાએ શું ધમકી આપીને ગુજાર્યો બળાત્કાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2017 12:41 PM (IST)
અમદાવાદઃ વિધવા પુત્રવધૂ પર સસરાએ શું ધમકી આપીને ગુજાર્યો બળાત્કાર?
1

આ અંગેની વિગત એવી છે કે, નિકોલમાં રહેતી મહિલા વિધવા જીવન વિતાવી રહી છે. ત્યારે આ વિધવાના સસરાએ તાબે નહીં થાય તો પ્રોપર્ટીમાં ભાગ નહીં આપે તેવી ધમકી આપી હતી. આ પછી વિધવાને પ્રોપર્ટીમાં ભાગ આપવાની અને ઘરમાં રાખવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વિધવાએ ફરિયાદ કરતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

2

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક વિધવા પર તેના જ સસરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે વિધવાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર હકિકત સામે આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ વિધવા પુત્રવધૂ પર સસરાએ શું ધમકી આપીને ગુજાર્યો બળાત્કાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.