અમદાવાદઃ દીકરાઓને અગાશી પર મોકલી યુવતી પ્રેમી સાથે માણતી સેક્સ, દીકરા આવી જતાં તો શું કરતી?
આ અંગે મહિલાના સંતાનોએ પરિવારને જાણ કરતાં પરિવારે વિધવા પુત્રવધૂ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની આવી હરકતોને કારણે દીકરાઓ પણ તેની સાથે રહેવા માંગતા ન હોવાનું જાણવા મળ્યું છે. મહિલાની આ હરકતોને કારણે પતિએ આપઘાત કરી લીધો હતો. તેણે સૂસાઇડ નોટમાં આ અંગે ઉલ્લેખ પણ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વાસના ભૂખી મહિલા સંતાનોને અગાશી પર મોકલીને પ્રેમી સાથે રંગરેલિયા માણતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મહિલાની આ હરકતોથી કંટાળીને પિતએ પણ આપઘાત કરી લીધો છે. ત્યારે આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, અમરાઇવાડીમાં વિધવા મહિલા પોતાના બે દીકરા સાથે રહે છે. આ મહિલા અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે. પોતાના બંને દીકરાઓને અગાશી પર મોકલીને પ્રેમી સાથે ઘરમાં મહિલા રંગરેલિયા માણતી હતી. જો આ સમયે દીકરા નીચે આવી જાય તો તેમના પર અત્યાચાર ગુજારતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -