અનામત મુદ્દે અમિત શાહનું નામ દર્શાવી ABP અસ્મિતાના લોગો સાથે વાયરલ મેસેજ ખોટા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Nov 2017 10:35 AM (IST)
1
2
3
ગુનાહિત માનસ ધરાવતા કેટલાક તત્વોએ એબીપી અસ્મિતાના નામે ખોટા મેસેજ વાયરલ કર્યા છે.
4
અનામત મુદ્દે અમિત શાહનું નામ દર્શાવી ABP અસ્મિતાના લોગો સાથે વાયરલ કરેલા મેસેજ તદ્દન ખોટા છે. એબીપી અસ્મિતા આ પ્રકારની બનાવટ કરનારાઓ સામે કાયદેસરના પગલાં લેશે.
5
અમદાવાદ: ગુજરાતમાં અલગ-અલગ પક્ષો દ્વારા ચૂંટણીના પ્રચારનો જોરશોરથી કરી રહ્યા છે. હવે દરેક પક્ષો સોશિયલ મીડિયા થકી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. એબીપી અસ્મિતાના લોગો સાથે સોશિયલ મીડિયમાં સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે જોકે એબીપી અસ્મિતાના લોગો સાથે વાયરલ કરેલા સ્ક્રીન શોર્ટ સંપૂર્ણ રીતે બનાવટી છે. અમિત શાહે પાટીદારોને અનામત મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી.