✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2018 09:49 PM (IST)
1

આનંદીબેનને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજયપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક રહી ચૂક્યા છે. શિક્ષણ-મહિ‌લા બાળકલ્યાણના કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.

2

77 વર્ષના આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941 ના થયો હતો. આનંદીબેન પટેલને નરેન્દ્ર મોદીના એકદમ નજીકના માનવામાં આવે છે. આનંદીબેન પટેલ 1998 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. વ્યવસાયથી સ્કૂલ ટીચર આનંદીબેન પટેલએ 1985માં નોકરી છોડીને બીજેપી જોઈન્ટ કર્યુ હતુ.

3

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશનો ચાર્ચ પણ સંભાળતા હતા તેમની જગ્યાએ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

4

આંનદીબેન પટેલે 22મી મે 2014 રાજ્યના પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદેથી 2016માં રાજીનામું આપ્યું હતું. આનંદીબેનના સીએમ પદેથી રાજીનામાં બાદ માનવામાં આવી રહ્યું હતું કે તેઓને કોઈ રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.