✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છૂટાછેડા લીધાંના ત્રણ દિવસ બાદ જ ભરૂચની યુવતીએ અમદાવાદમાં કર્યો આપઘાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2019 11:29 AM (IST)
1

રિવરફ્રન્ટ પોલીસ હાલ યુવતીનાં પરિવાર જનોની પૂછપરછ કરી રહી છે. આપઘાત સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ જોવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. નદીમાં ઝંપલાવતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

2

અમદાવાદના ખાનપુર ખાતે આવેલા વોક-વે પરથી પારૂલ હસમુખભાઇ પટેલે નદીમાં ઝંપલાવ્યું હતું. આ મૃતક યુવતી ભરૂચનાં બલોટા ગામની વતની હતી. આજે જ તેનો જન્મદિવસ પણ હતો. આ યુવતીનાં 17મી જાન્યુઆરીનાં રોજ છૂટાછેડા થયા હતાં. આનાં કારણે જ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. આ મામલામાં હજી આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી. હાલ તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.

3

અમદાવાદનાં ખાનપુરનાં વોક-વે પરથી એક 22 વર્ષની યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો હતો. મૃતક પારૂલ ભરૂચની રહેવાસી હતી. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • છૂટાછેડા લીધાંના ત્રણ દિવસ બાદ જ ભરૂચની યુવતીએ અમદાવાદમાં કર્યો આપઘાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.