✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 04:40 PM (IST)
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
1

સુમબેન ચૌહાણને ટિકિટ મુદ્દે સાસુ તરફથી ખુલ્લી ધમકી મળ્યા પછી જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં કોઇ વિખવાદ નથી. સાસુને અમે મનાવી લઈશું અને અમે જોડે જ પ્રચાર કરીશું. એટલું જ નહીં, તેમણે જંગી બહુમતિથી વિજયી થઇશું, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

2

પ્રભાતસિંહના પત્નીએ સોશિયલ મીડિયા ફેસબૂક પર એક કોમેન્ટ કરીને લખ્યું હતું કે, 'પ્રભાતસિંહે એની માનું દુધ પીધું હોય તો કાલોલ પ્રચાર કરવા આવે, મારી ચેલેન્જ છે'. જોકે, હાલ આ પોસ્ટ દૂર કરી દેવામાં આવી છે.

3

અમદાવાદઃ આજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર સુમનબેન ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. સુમનબેન પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ છે. સાંસદે પોતાના પત્ની રંગેશવરી ચૌહાણ માટે ટિકીટ માગી હતી. જોકે, ભાજપે તેમના પુત્રવધૂને ટિકીટ આપતાં સાંસદ અને તેમના પત્ની નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.