✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં ભાજપના 4 ઉમેદવાર જાહેર, જાણો ત્રણ વર્તમાન ધારાસભ્યો કપાયા ? મોરબીમાંથી કોને મળી ટિકિટ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 12:06 PM (IST)
1

ભાજપે કતારગામ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન નાનુ વાનાણીને કાપીને વિનુ મોરડિયાને ટિકિટ આપી છે.

2

ભાજપે સૌરાષ્ટ્રની મોરબી બેઠક પર વર્તમાન ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ફરી ટિકિટ આપી છે.

3

ભાજપે સુરત ઉત્તર બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને સંસદીય સચિવ અજય ચોકસીને કાપીને કાંતિ બલરને ટિકિટ આપી છે.

4

અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ પાંચ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ પૈકી ચાર બેઠકો સુરતની છે અને આ ચાર બેઠકો પર ભાજપનાં બે મોટાં માથાં કપાયાં છે. સુરતમાં ભાજપે ત્રણ વર્તમાન ધારાસભ્યોની ટીકિટ કાપી છે.

5

ભાજપે ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલને ફરી ટિકિટ આપી છે.

6

ભાજપે કરંજ બેઠક પર વર્તમાન ધારાસભ્ય જનક બગદાણાવાળાને કાપીને પ્રવિણ ઘોઘારીને ટિકિટ આપી છે.

  • હોમ
  • અમદાવાદ
  • સુરતમાં ભાજપના 4 ઉમેદવાર જાહેર, જાણો ત્રણ વર્તમાન ધારાસભ્યો કપાયા ? મોરબીમાંથી કોને મળી ટિકિટ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.