અમદાવાદઃ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 15થી વધુ ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2019 08:43 AM (IST)
1
2
અમદાવાદઃ બાવળા સરખેજ હાઇવે પર આવેલા નવાપુરા પાસે અમદાવાદથી વેરાવળ જતી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસ અને ડમ્પર ટકરાયા હતા અને ત્યાર બાદ બસ દીવાલ તોડી ખાલી પ્લોટમાં ઘુસી ગઈ હતી. મોડી રાત્રે થયેલ અકસ્માતમાં 15થી વધુ લોકોને નાની-મોટી ઇજા થઈ હતી. તે તમામ ઘાયલ મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.